ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વની ચોથી સૌથી મોટી ભારતીય વાયુસેનાનું વડુમથક ક્યા આવેલું છે ? કોલકાતા પુણે મુંબઈ નવી દિલ્હી કોલકાતા પુણે મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોરારજી દેસાઈએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? બીજા ચોથા ત્રીજા પાંચમા બીજા ચોથા ત્રીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1930 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1930 માર્ચ 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી ? સુરત વડોદરા અમદાવાદ ભરૂચ સુરત વડોદરા અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP