ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ડાંગ-વલસાડ બનાસકાંઠા ધોળકા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ બનાસકાંઠા ધોળકા કચ્છ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ? નાંદોદ હરણફાળ મોખડી ઘાટ હાફેશ્વર નાંદોદ હરણફાળ મોખડી ઘાટ હાફેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? એક પણ નહિ તાપી મહી સાબરમતી એક પણ નહિ તાપી મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાત નડતી નથી ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ભરૂચ વઘઈ નવસારી વ્યારા ભરૂચ વઘઈ નવસારી વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP