ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હર્ષભ્રમ્મ ભટ્ટ
હરિકૃષ્ણ પાઠક
હસમુખ બરાડી
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બળવંતરાય ઠાકોર
બાલમુકુંદ દવે
મણિશંકર રત્નજી ભટ્ટ
દયારામ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP