ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? અનંતરાય રાવળ મોહનલાલ પંડ્યા પ્રફુલ દવે ધૂમકેતુ અનંતરાય રાવળ મોહનલાલ પંડ્યા પ્રફુલ દવે ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? સુંદરમ્ સ્નેહરશ્મિ ઘાયલ કલાપી સુંદરમ્ સ્નેહરશ્મિ ઘાયલ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? દેવશંકર ધીરજકાકા દયાશંકર માસ્તર શંકરલાલ દેવશંકર ધીરજકાકા દયાશંકર માસ્તર શંકરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નાકર ભાલણ વિશ્વનાથ પ્રેમાનંદ નાકર ભાલણ વિશ્વનાથ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP