ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઇ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું છે ? 182 180 185 190 182 180 185 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ગઢવાલ ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ગઢવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ? કચ્છ અમદાવાદ રાજકોટ સુરત કચ્છ અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિલ્સન હિલ કયાં આવેલું છે ? ધરમપુર ફતેપુરા લાખાણી ખેરગામ ધરમપુર ફતેપુરા લાખાણી ખેરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ વડોદરા દાહોદ નર્મદા ભરૂચ વડોદરા દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP