ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? જામનગર વડોદરા માંડવી પાટણ જામનગર વડોદરા માંડવી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ડાંગ-વલસાડ ધોળકા બનાસકાંઠા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ ધોળકા બનાસકાંઠા કચ્છ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? પંચમહાલ બનાસકાંઠા પોરબંદર રાજકોટ પંચમહાલ બનાસકાંઠા પોરબંદર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? પંચમહાલ મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર પંચમહાલ મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? મૈકલ સહ્યાદ્રી પૂર્વઘાટ અમરકંટક મૈકલ સહ્યાદ્રી પૂર્વઘાટ અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? દાડમ જામફળ સંતરા ચીકુ દાડમ જામફળ સંતરા ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP