ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ? 8 9 10 12 8 9 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? તાપી - વડોદરા પૂર્ણા - નવસારી હાથમતી - હિંમતનગર મચ્છુ - વાંકાનેર તાપી - વડોદરા પૂર્ણા - નવસારી હાથમતી - હિંમતનગર મચ્છુ - વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? GITCO GSFC GIL GIPL GITCO GSFC GIL GIPL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? સુરેન્દ્રનગર બનાસકાંઠા ખેડા દાહોદ સુરેન્દ્રનગર બનાસકાંઠા ખેડા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે ? પાટણ ડાંગ પોરબંદર ધોળકા પાટણ ડાંગ પોરબંદર ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP