ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? નર્મદા સાબરમતી ભાદર ઘેલો નર્મદા સાબરમતી ભાદર ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? તારંગા ગિરનાર દાતાર ચોટીલા તારંગા ગિરનાર દાતાર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? તારંગાના રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના તારંગાના રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? જીપ્સમ અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો ડાયનાસોર ના અવશેષો જીપ્સમ અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો ડાયનાસોર ના અવશેષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? મહી નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે ? આંબાડુંગર ઉપરના તમામ ડુંગર ગામ નૌતિટોકરી આંબાડુંગર ઉપરના તમામ ડુંગર ગામ નૌતિટોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP