ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1.) લખોટા ફોર્ટ A) સુરત 2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ 4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે