ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક ગુણવાચક સંખ્યાવાચક પ્રમાણવાચક સંબંધવાચક ગુણવાચક સંખ્યાવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? સાતમી બીજી પાંચમી ચોથી સાતમી બીજી પાંચમી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. દરિયો નદી વરસાદ તળાવ દરિયો નદી વરસાદ તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP