ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? સાતપુડા અરવલ્લી એન્ડિઝ હિમાલય સાતપુડા અરવલ્લી એન્ડિઝ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? દાડમ જામફળ સંતરા ચીકુ દાડમ જામફળ સંતરા ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ? રાજકોટ, સુરેન્દ્રનગર જામનગર, કચ્છ જુનાગઢ, નવસારી વડોદરા, દાહોદ રાજકોટ, સુરેન્દ્રનગર જામનગર, કચ્છ જુનાગઢ, નવસારી વડોદરા, દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? પાનમ ભીમા કાકરાપાર મહી પાનમ ભીમા કાકરાપાર મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ? દક્ષિણ ધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર મધ્યધાર દક્ષિણ ધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર મધ્યધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? ઘેલો ભાદર સાબરમતી નર્મદા ઘેલો ભાદર સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP