ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ?

દક્ષિણ ધાર
મધ્યધાર
પશ્ચિમ ધાર
ઉત્તરધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ?

નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ
નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ
નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP