ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? GIL GITCO GSFC GIPL GIL GITCO GSFC GIPL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ? જામનગર રિલાયન્સ મથુરા સાબરમતી (અમદાવાદ) હજીરા (સુરત) જામનગર રિલાયન્સ મથુરા સાબરમતી (અમદાવાદ) હજીરા (સુરત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? સરસ્વતી મહી બનાસ રૂપેણ સરસ્વતી મહી બનાસ રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા વલસાડ તાપી ભરૂચ નર્મદા વલસાડ તાપી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? રાજકોટ ઊંઝા ચરોતર ભરૂચ રાજકોટ ઊંઝા ચરોતર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાતર જરી સિમેન્ટ ખાંડ ખાતર જરી સિમેન્ટ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP