ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ રાવજી પટેલ ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ રાવજી પટેલ ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? અગન પિપાસા પ્રેમનાં આંસુ કાગળની હોડી પરોઢ થતા પહેલા અગન પિપાસા પ્રેમનાં આંસુ કાગળની હોડી પરોઢ થતા પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? દુલાભાયા ઝવેરચંદ મેઘાણી કાન્ત ઉમાશંકર જોશી દુલાભાયા ઝવેરચંદ મેઘાણી કાન્ત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? રખિયાલ ધોળકા લવાર ફ્રેચોલ રખિયાલ ધોળકા લવાર ફ્રેચોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. સુરત ધ્રાંગધ્રા ઈડર મોરબી સુરત ધ્રાંગધ્રા ઈડર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? અશોક ચાવડા સુરેશ જોષી રતિલાલ બોરીસાગર લાભશંકર ઠાકર અશોક ચાવડા સુરેશ જોષી રતિલાલ બોરીસાગર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP