ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં તમાકુનો પાક ____ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. કચ્છ કાનમ ચરોતર સૌરાષ્ટ્ર કચ્છ કાનમ ચરોતર સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? જૂનાગઢ સુરત નવસારી આણંદ જૂનાગઢ સુરત નવસારી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? રાધનપુર ચારણકા વારાહી પારડી રાધનપુર ચારણકા વારાહી પારડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1966 1967 1965 1968 1966 1967 1965 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ શેરડીના ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP