ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદવાડા ક્યા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ? બુદ્ધ પારસી મુસ્લિમ જૈન બુદ્ધ પારસી મુસ્લિમ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના કયા શહેરની 'બાંધણી' સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે ? જુનાગઢ ભુજ ભાવનગર જામનગર જુનાગઢ ભુજ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ? રજની પરીખ મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય લેડી વિલ્સન મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય લેડી વિલ્સન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ? કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? ધોડિયા ગરાસીયા રાઠવા મીના ધોડિયા ગરાસીયા રાઠવા મીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ? રાણકદેવી સતી સાવિત્રી મનોરમા જેસલ તોરલ રાણકદેવી સતી સાવિત્રી મનોરમા જેસલ તોરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP