ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? મહી તાપી મેશ્વો સાબર મહી તાપી મેશ્વો સાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? બાલાસિનોર જુનાગઢ લોથલ ધોળાવીરા બાલાસિનોર જુનાગઢ લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? રાજપીપળાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના રાજપીપળાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? નર્મદા અમરેલી કચ્છ ભાવનગર નર્મદા અમરેલી કચ્છ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંખેડા શાના માટે વખણાય છે ? શંખની વસ્તુઓ માટે રમકડા સાડીઓ ફર્નિચર શંખની વસ્તુઓ માટે રમકડા સાડીઓ ફર્નિચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? રુદ્રમાતા બાલાઘોર લાખણકા ચીમનાબાઈ રુદ્રમાતા બાલાઘોર લાખણકા ચીમનાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP