ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વસ્તુપાળ તેજપાળ વિમલ મંત્રી શાંતુમંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ વિમલ મંત્રી શાંતુમંત્રી યશપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ? મણીનગર ભદ્ર આંબાવાડી સિવિલ હોસ્પિટલ મણીનગર ભદ્ર આંબાવાડી સિવિલ હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય ગોપનું મંદિર તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય ગોપનું મંદિર તારંગાના મંદિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ઘેલા સોમનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ગોપનાથ ઘેલા સોમનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? વાઘેલા મૈત્રક મરાઠા સલ્તનત વાઘેલા મૈત્રક મરાઠા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 1 એપ્રિલ, 1963 1 મે, 1963 26 જાન્યુઆરી, 1963 15 ઓગસ્ટ, 1963 1 એપ્રિલ, 1963 1 મે, 1963 26 જાન્યુઆરી, 1963 15 ઓગસ્ટ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP