ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
સોમનાથ પાટણનું વાજા રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો.
1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ?

હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
ડૉ. જીવરાજ નારાયણ મહેતા
બળવંતરાય ગોપાલજી મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP