ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ? અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ વડોદરા અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? આરી ભરત કણબી ભરત કાઠી ભરત મહાજન ભરત આરી ભરત કણબી ભરત કાઠી ભરત મહાજન ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપાના નેતૃત્વ હેઠળ 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના ક્યાં થઈ ? સાબરકાંઠા દાહોદ છોટા ઉદેપુર ડાંગ સાબરકાંઠા દાહોદ છોટા ઉદેપુર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. ઝેકરબા ધધક ઈવાઝ સ્કુટો ઝેકરબા ધધક ઈવાઝ સ્કુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? નરહરિ રાવળ બી.કે. મજુમદાર દરબાર ગોપાળદાસ કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ બી.કે. મજુમદાર દરબાર ગોપાળદાસ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP