ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. રુદ્રસેન સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 મૂળરાજ સોલંકી રુદ્રસેન સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? સુરત પાલનપુર ભાવનગર કચ્છ સુરત પાલનપુર ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જમાદાર કેરી કયાંની વખણાય છે ? વલસાડ વાંસદા મહુવા તલાલા વલસાડ વાંસદા મહુવા તલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1878 1882 1881 1879 1878 1882 1881 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP