ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ?

મધ્ય ગુજરાત
દક્ષિણ ગુજરાત
ઉત્તર ગુજરાત
ભાલ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

જામનગર રિલાયન્સ
સાબરમતી (અમદાવાદ)
હજીરા (સુરત)
મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ?

સુવાલીની ટેકરીઓ
કોપાલીની ટેકરીઓ
ચાડવા ડુંગરધાર
ચરોતરની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ?

પ્રાથમિક
દ્વિતીય
તૃતીય
આપેલ તમામ સરખો ફાળો આપે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP