ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વર સજાતીય ન કહેવાય ? આ + અ ઈ + ઇ અ + એ ઉ + ઉ આ + અ ઈ + ઇ અ + એ ઉ + ઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હટાણું' એટલે ? વસાણું સંધ્યાકાળ ખરીદી વગોવણી વસાણું સંધ્યાકાળ ખરીદી વગોવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પલાખું શબ્દનો કયો અર્થ છે ? દાખલાનો પ્રશ્ન કૂટ પ્રશ્ન આંકના પાડાનો પ્રશ્ન આલેખનો પ્રશ્નો દાખલાનો પ્રશ્ન કૂટ પ્રશ્ન આંકના પાડાનો પ્રશ્ન આલેખનો પ્રશ્નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વરને વિવૃત લખી શકાય છે ? ઐ - ઔ એ - ઓ ઇ - ઉ અ - આ ઐ - ઔ એ - ઓ ઇ - ઉ અ - આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય. સજીવારોપણ દ્રષ્ટાંત શ્લેષ ઉપમા સજીવારોપણ દ્રષ્ટાંત શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપહનુતિ' એટલે..... એકેય નહીં નકારવું સમર્થન કરવું સરખાપણું એકેય નહીં નકારવું સમર્થન કરવું સરખાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP