ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો.

દ્રવ્યવાચક
જાતિવાચક
વ્યક્તિવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જાળ બિછાવવી' એટલે ___

ખોળો પાથરવો
કાવતરું કરવું
જાળ પાથરી દેવી
આવનારનું સ્વાગત કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.

વર્તમાન કૃદંત
વિદ્યર્થકૃદંત
ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો.

ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ)
હૃદયૈકય : હૃદય + એક્ય
અનૂત્તર : અનુ + ઉત્તર
વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP