ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક જથ્થાવાચક સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. ગુણવાચક પ્રમાણવાચક સંબંધવાચક સંખ્યાવાચક ગુણવાચક પ્રમાણવાચક સંબંધવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ? અલ્પવિરામ એજનચિહ્ન લઘુરેખા લોપકચિહ્ન અલ્પવિરામ એજનચિહ્ન લઘુરેખા લોપકચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP