ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? પ્રીતમ શામળ દયારામ વલ્લભ મેવાડો પ્રીતમ શામળ દયારામ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે ધીરુબહેન પટેલ હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે ધીરુબહેન પટેલ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સિંહાસન બત્રીસી સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત શેઠ કે.કા.શાસ્ત્રી આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત શેઠ કે.કા.શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. વૈષ્ણવ સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP