ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ જાત ચણાની છે ? વૈશાલી પુસા વૈશાખી પુસા ફાલ્ગુની ચાફા વૈશાલી પુસા વૈશાખી પુસા ફાલ્ગુની ચાફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? ગીરની જૈસોરની માંડવીની આરાસુરની ગીરની જૈસોરની માંડવીની આરાસુરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1982 ઈ.સ. 1975 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1982 ઈ.સ. 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ? સાબરમતી (અમદાવાદ) હજીરા (સુરત) જામનગર રિલાયન્સ મથુરા સાબરમતી (અમદાવાદ) હજીરા (સુરત) જામનગર રિલાયન્સ મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી અરાવલી વિંધ્ય સાતપુડા અરાવલી અરાવલી વિંધ્ય સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ? મોઢેરા પાટણ પાલીતાણા જુનાગઢ મોઢેરા પાટણ પાલીતાણા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP