ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કપાસની કઇ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે ? ગોસીપીયમ આરબોરીયમ ગોસીપીયમ હરબેસીયમ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ બાર્બાડેન્સ ગોસીપીયમ આરબોરીયમ ગોસીપીયમ હરબેસીયમ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ બાર્બાડેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? લિગ્નાઇટ કોલસો જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ? આણંદ સુરત મહેસાણા વડોદરા આણંદ સુરત મહેસાણા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ અમદાવાદ નર્મદા વડોદરા જુનાગઢ અમદાવાદ નર્મદા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી વિંધ્યાચલ સાતપુડા સહ્યાદ્રી અરાવલી વિંધ્યાચલ સાતપુડા સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? પીપાવાવ કંડલા ધોલેરા દહેજ પીપાવાવ કંડલા ધોલેરા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP