ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

સાતપુડા
અરાવલી
વિંધ્યાચલ
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
અટીરા (ATIRA)શાના માટે જાણીતું છે ?

ક્લબ હાઉસ તરીકે
જ્વેલરી સંશોધન
પ્લાસ્ટિક સંશોધન
કાપડ સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP