ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા. ગોસાભાઈ પટેલ અંબુભાઈ પુરાણી ચંદ્રશેખર ભટ્ટ છોટુભાઈ પુરાણી ગોસાભાઈ પટેલ અંબુભાઈ પુરાણી ચંદ્રશેખર ભટ્ટ છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? ઘટોત્કચ ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ઘટોત્કચ ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? રણછોડદાસ સૂરદાસ દયારામ મહીપતરામ રૂપરામ રણછોડદાસ સૂરદાસ દયારામ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? પાલનપુર વલસાડ હિંમતનગર સુરત પાલનપુર વલસાડ હિંમતનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? ગિયાસુદ્દીન મહંમદશાહ કુતુબુદ્દીન એહમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ કુતુબુદ્દીન એહમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ? ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP