ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ મારું સાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નરહરિ પરીખ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? મકરંદ દવે નરસિંહ મહેતા ગંગાસતી મીરાં મકરંદ દવે નરસિંહ મહેતા ગંગાસતી મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP