કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતીય સૈન્યની કઈ રેજિમેન્ટની કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં સ્વર્ણ પદકથી સન્માનિત કરવામાં આવી ?

બિહાર રેજિમેન્ટ
ગોરખા રાઈફલ્સ
ઘરવાલ રેજિમેન્ટ
રાજપુતાના રાઈફલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ?

OECD
UNDP
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ?

ભોપાલ
લખનૌ
વારાણસી
પટણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ?

મારિયા રસા
એક પણ નહીં
આપેલ બંને
ડિમિત્રી મુરાતોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP