ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

મોહમ્મદ માંકડ
કુમારપાળ દેસાઈ
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP