ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગોરખનાથનું શીખર ક્યાં આવેલું છે ?

ગિરનારની ટેકરીઓ
અલેચની ટેકરીઓ
અલેકની ટેકરીઓ
બરડાની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખેડા જિલ્લામાં આવેલ લસુંદ્રાનું મહત્ત્વ શા માટે ગણાય છે ?

કુદરતી ગેસનો ભંડાર
બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન
ગરમ પાણીના જરા
વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP