ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1965 1969 1963 1967 1965 1969 1963 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? 1:2 1:4 1:5 1:1 1:2 1:4 1:5 1:1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ ભાવનગર રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે ? સુરત વડોદરા વિરમગામ જામનગર સુરત વડોદરા વિરમગામ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મહી નદી - વણાકબોરી તાપી નદી - ઊકાઈ બનાસ નદી - દાંતીવાડા અંબિકા નદી - કાકરાપાર મહી નદી - વણાકબોરી તાપી નદી - ઊકાઈ બનાસ નદી - દાંતીવાડા અંબિકા નદી - કાકરાપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP