શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. કીસુલી ટીલી ટકુલી નાગલા કીસુલી ટીલી ટકુલી નાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ વંટોળ ત્સુનામી ચક્રવાત સંક્રાન્તિકાળ વંટોળ ત્સુનામી ચક્રવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. વસુધાવતંસા ગામુક પૃથ્વીવલ્લભ અવનીધરા વસુધાવતંસા ગામુક પૃથ્વીવલ્લભ અવનીધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત ઉછત કરો પછીત મોભ ઉછત કરો પછીત મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું સરવડું સાંબેલાધાર મૂશળધાર ટપકટપક પડવું સરવડું સાંબેલાધાર મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - નાકે પહેરવાનું સ્ત્રીનું એક ઘરેલું ઘાટો પોલકુ કાંટો ભાંટો ઘાટો પોલકુ કાંટો ભાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP