ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? વિભક્તિ રૂઢિપ્રયોગ છંદ અલંકાર વિભક્તિ રૂઢિપ્રયોગ છંદ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? ઉપમા શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? રાજસ્થાની પ્રાકૃત સંસ્કૃત હિન્દી રાજસ્થાની પ્રાકૃત સંસ્કૃત હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... અગાસ વડતાલ ટંકારા વાંકાનેર અગાસ વડતાલ ટંકારા વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? રમેશ ઓઝા સીતારામ મહારાજ પંડિત સુખલાલજી મોરારી બાપુ રમેશ ઓઝા સીતારામ મહારાજ પંડિત સુખલાલજી મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શરદચંદ્ર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP