પુરસ્કાર (Awards)
લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યકિતને આપવામાં આવતા મેગ્સેસે ઍવોર્ડનું પુરૂ નામ જણાવો.

સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ
રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ
રેમન મેગ્સેસે એવોર્ડ
આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

નીતા રામૈયા
પ્રહલાદ પારેખ
અનિલ જોષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

Defence Research and Development Organization
University Grants Commission
Council for scientific and industrial Research
Indian institute of Science

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર
શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર
શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર
શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

એસ્થર ડેવિડ
આશાપૂર્ણા દેવી
અમૃતા શેરગીલ
અમૃતા પ્રીતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલાનું નામ આપો.

ઈલાબેન ભટ્ટ
ચારૂમતીબેન યોધ્ધા
વિક્રમ સારાભાઈ
ચીનુભાઈ બેરોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP