પુરસ્કાર (Awards)
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ?

સરોજિની નાયડુ
ઈન્દિરા ગાંધી
વિજયાલક્ષ્મી પંડિત
મધર ટેરેસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ગોવિંદ વલ્લભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ. 1915
ઈ.સ‌. 1905
ઈ.સ. 1911
ઈ.સ. 1910

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ?

હરિકૃષ્ણગીરી ગોસ્વામી
ઓમકિશોર ગોસ્વામી
માનવકુમાર ગોસ્વામી
રાજીવકુમાર ગોસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP