પુરસ્કાર (Awards)
ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલાનું નામ આપો.
પુરસ્કાર (Awards)
જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે.
પુરસ્કાર (Awards)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?
પુરસ્કાર (Awards)
2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ?
પુરસ્કાર (Awards)
આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ?