ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ સુદામા મંદિર - જુનાગઢ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ સુદામા મંદિર - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે ? વડોદરા રાજકોટ કચ્છ જામનગર વડોદરા રાજકોટ કચ્છ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? તાપી નવસારી નર્મદા ડાંગ તાપી નવસારી નર્મદા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? અરવલ્લી વિંધ્યાચળ સાતપુડા નીલગીરી અરવલ્લી વિંધ્યાચળ સાતપુડા નીલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ ડાંગ સુરત પંચમહાલ દાહોદ ડાંગ સુરત પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP