કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
માનવસર્જિત આપત્તિઓના ઉદાહરણ છે –

આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો
આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો
ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત
દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
'જી.એસ.ડી.એમ.એ.' નું આખું નામ શું છે ?

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી
ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી
ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી
ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે –

પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ
પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ
દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ
ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ?

દુકાળ, ભૂકંપ અને સુનામી
આગ, ભૂકંપ અને શહેરી પૂર
જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ
પૂર, સુનામી, મહામારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ નિવારણ શું છે ?

લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો
ગરીબ સમુદાયને આર્થિક સહકાર.
આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ.
જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
જોખમ એટલે શું ?

કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે.
એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP