કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત ભૂકંપના કયા ક્ષેત્રમાં આવે છે ? 3 અને 5 1, 2 અને 4 3, 4 અને 5 2, 3, 4 અને 5 3 અને 5 1, 2 અને 4 3, 4 અને 5 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? પૂર, સુનામી, મહામારી જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ દુકાળ, ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ અને શહેરી પૂર પૂર, સુનામી, મહામારી જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ દુકાળ, ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ અને શહેરી પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પધ્ધતિએ કરવાનું શક્ય નથી ? અછત ભૂકંપ વાવાઝોડું અતિવૃષ્ટિ અછત ભૂકંપ વાવાઝોડું અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત માટે ગોઝારો દિવસ 27 મે, 1964 31 ઓક્ટોબર, 1983 26 જાન્યુઆરી, 2001 30 જાન્યુઆરી, 1948 27 મે, 1964 31 ઓક્ટોબર, 1983 26 જાન્યુઆરી, 2001 30 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? DART COPS PMEL NOAA DART COPS PMEL NOAA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP