Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 2.197નું ઘનમૂળ ___ છે. 13 1.3 0.13 0.013 13 1.3 0.13 0.013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાન્તા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 અનુસૂચિ-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 12 15 27 9 12 15 27 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? સતિશ શર્મા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા કલ્પના ચાવલા સતિશ શર્મા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Rahul said that he was not averse ___ the idea. to of in for to of in for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP