કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાંથી કયો વિકલ્પ જોખમને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે ? જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2002 2003 2005 2007 2002 2003 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જોખમ એટલે શું ? કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. આપેલ પૈકી કોઈ નહીં કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ? પોલીસને ફોન કરવો. પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પોલીસને ફોન કરવો. પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ? સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'લાઈફ સેવીંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? ધરતીકંપ દુષ્કાળ પૂર વાવાઝોડું ધરતીકંપ દુષ્કાળ પૂર વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP