કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ?

આરોગ્ય ખાતુ
પોલીસ ખાતુ
હવામાન ખાતુ
માર્ગ અને મકાન ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે –

કોસ્મિક સેન્ટર
અર્થકવેક પોઈન્ટ
એપીસેન્ટર (અધિકેન્દ્ર)
સાઈઝીમિક સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

મુખ્યપ્રધાન
મહેસુલ પ્રધાન
ગૃહ પ્રધાન
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ?

આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ
આગ, ભૂકંપ અને શહેરી પૂર
ભૂકંપ અને સુનામી
શોર્ટ સર્કિટ અને આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP