કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મુખ્ય પ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ? સરપંચ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તલાટી સરપંચ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ? ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ? પોલીસને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. પોલીસને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું શકય નથી ? વાવાઝોડું ભૂકંપ અછત અતિવૃષ્ટિ વાવાઝોડું ભૂકંપ અછત અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ? નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP