કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ? મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી સરપંચ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતના સમુદ્રમાં આ વર્ષે સુનામી આવી હતી – 2010 2004 2005 2002 2010 2004 2005 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પધ્ધતિએ કરવાનું શક્ય નથી ? અતિવૃષ્ટિ ભૂકંપ વાવાઝોડું અછત અતિવૃષ્ટિ ભૂકંપ વાવાઝોડું અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જીવન રક્ષક જેકેટ (Life saving jacket) કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે ? પૂર ભૂસ્ખલન આગ ભૂકંપ પૂર ભૂસ્ખલન આગ ભૂકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? ચો. મી. રીકટર સ્કેલ અંશ મી. મી. ચો. મી. રીકટર સ્કેલ અંશ મી. મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP