કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે – સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપની નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડ પસંદ કરો. સિસ્મોગ્રાફ અને મીટર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને મીટર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ – રાહત શું છે ? ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ? અગ્નિ શામક દળને ફોન કરવો. પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું પોલીસને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી અગ્નિ શામક દળને ફોન કરવો. પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું પોલીસને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ? મોકડ્રીલ મનોરંજન પ્રવૃતિ અંગકસરત પ્રાર્થના મોકડ્રીલ મનોરંજન પ્રવૃતિ અંગકસરત પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP