કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? ફાયર બ્રિગેડ સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ પોલીસ કંટ્રોલરૂમ ફાયર બ્રિગેડ સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ પોલીસ કંટ્રોલરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે – સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) માનવસર્જિત આપત્તિઓના ઉદાહરણ છે – ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મુખ્ય પ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ? જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP